હિંદુ પત્ની પતિના મૃત્યુ બાદ સંપૂર્ણપણે વારસદાર બને છે.ત્યારબાદ તેનાં બીજા લગ્ન થઇ જવાથી ગુજરનાર પતિની મિલકતમાંથી તેણીનો હક્ક છુટી જતો નથી.
હિંદુ પત્ની તેનાં પતિના મૃત્યુ બાદ સંપૂર્ણપણે વારસદાર બને છે.ત્યારબાદ તેનાં બીજા લગ્ન થઇ જવાથી ગુજરનાર પતિની મિલકતમાંથી તેણીનો હક્ક છુટી જતો નથી.
| Court Name | BOMBAY HIGH COURT |
| Parties Name | Baliram Atmaram Dhake vs. Rahubai alias Saraswatibai |
| Judge Name | P. R. BORKAR, J. |
| Date of Judgement | 7 – 1 – 2009 |
| Reference Link | AIR 2009 BOMBAY 57 |
| કેસની વિગત :
હિંદુ વારસાહક અધિનિયમ-૧૯૫૬ ની કલમ ૧૪ તથા ૨૪ અન્વયે હિંદુ પત્ની તેનાં પતિના મૃત્યુ બાદ સંપૂર્ણપણે વારસદાર બને છે.ત્યારબાદ પાછળથી તેણીના બીજા લગ્ન થઇ જવાથી તેનાં ગુજરનાર પતિની મિલકતમાંથી તેણીનો હક્ક છુટી જતો નથી. (પારા ૧૦). રીલેટેડ પેરેગ્રાફ : A widow inheriting property of her husband on his death would become absolute owner and subsequent re-marriage would not divest her of property in view of Sections 24 and 14 of the Hindu Succession Act, 1956. It is also observed that Hindu Succession Act, 1956 overrides provisions of Hindu Widow’s Remarriage Act, 1856.(para 10) |
|