કોઈ લખાણમાં તે અગ્રીમેન્ટ છે કે દસ્તાવેજ છે તે હકીકત ચોક્કસ થતી નાં હોય ત્યારે પૂરી સ્ટેમ્પ ડ્યુટી ભરવી અનિવાર્ય છે.
દાવા અરજી પબ્લિક ડોક્યુમેન્ટ નથી તેનાં કન્ટેન્ટ સાબિત કર્યા વગર પુરાવામાં ધ્યાને લઈને આંક આપી ન શકાય.
સહમાલિક મિલકતનાં જે હિસ્સામાં સ્વતંત્ર કબજો ધરાવતો નહોય તે હિસ્સાને બીજી વ્યક્તિને નામે ટ્રાન્સફર કરી શકે નહીં.