પતિએ પત્નીનો ત્યાગ કરેલ ન હોય, પરંતુ પત્ની સ્વચ્છતા એ પતિનું ઘર છોડી દેતો મેન્ટેનન્સ મેળવવા હકદાર બનતી નથી.
હિંદુ પત્ની પતિના મૃત્યુ બાદ સંપૂર્ણપણે વારસદાર બને છે.ત્યારબાદ તેનાં બીજા લગ્ન થઇ જવાથી ગુજરનાર પતિની મિલકતમાંથી તેણીનો હક્ક છુટી જતો નથી.
દાવામાં સેકન્ડરી એવીડન્સ તરીકે રજુ કરેલ દસ્તાવેજોની ઝેરોક્ષ નકલના અસલ સ્ત્રોત વિના પુરાવા તરીકે ધ્યાને લઈ શકાય નહી.
ન્યુઝ પેપર રિપોર્ટને પુરાવા તરીકે પ્રુફ ઓફ ફેક્ટ સ્વીકારી શકાય નહીં તે સાંભળેલા અથવા જાણેલા તથ્ય ગણી શકાય છે.