ઈરીપેરેબલ લોસ,બેલેન્સ ઓફ ક્ન્વેનીયન્શ સાબિત થાય પણ પ્રાઈમાફેસી સાબિત ન થાય તો વચગાળાનો મનાઈ હુકમ મળે નહીં.
લેણી રકમની વસુલાતનાં દાવામાં વાદી ચાલુ દાવે ગુજરી જતા વારસદારોનાં જોડવા માટે વારસાઈ સર્ટીફીકેટ રજુ કરવું જરૂરી નથી.