વેચાણ દસ્તાવેજ રદ કરવાનાં દાવામાં પક્ષકારો વચ્ચે થયેલા સમાધાનની વાસ્તવિકતા અને કાયદેસરતાને ધ્યાનમાં લીધા વિના, વાદીની તરફેણમાં વેચાણ દસ્તાવેજ રદ કરવો યોગ્ય નથી.
પ્રતિવાદી સામે કબજામાં દખલ કરતા અટકાવવા માટે કાયમી મનાઈ હુકમના દાવામાં ટાઈટલના ડેકલેરેશનની ચોક્કસ દાદ માંગેલ ના હોય તો દાવો રદ કરી શકાતો નથી.
કરારનાં વિશિષ્ટ પાલન અંગે વાદી વેચાણ દસ્તાવેજની તારીખે પૈસા ચુકવવા તૈયાર હતો તે સાબિત નાં કરે તો વિશિષ્ટ પાલન માટે હકદાર નથી.