Advocate Sandeep Bhatt
  • home
  • About Us
  • Practices
  • Services
  • Contact Us
  • Law Notes
  • Useful Judgments

Succession Act

જે વ્યક્તિ કુટુંબના સભ્ય કે વારસદાર નાં હોય તે શક્સેશન સર્ટીફીકેટ રદ કરવાની અરજી લાવી શકે નહી.

જે વ્યક્તિ કુટુંબના સભ્ય કે વારસદાર નાં હોય તે શક્સેશન સર્ટીફીકેટ રદ કરવાની અરજી લાવી શકે નહી.

 

Court Name SUPREME COURT
Parties Name જોસેફ ઇશ્વરન વેપશેર અને ઓઆરએસ. v. શિર્લી કેથલીન વ્હીલર
Judge Name V Saran, R F Nariman
Date of Judgement 26 – 2 – 2019
Reference Link AIROnline 2019 SC 1803
કેસની વિગત :

શક્સેશન સર્ટીફીકેટ રદ કરવાની અરજી અંગે સુપ્રીમ કોર્ટે જણાવેલ કે, શક્સેશન સર્ટીફીકેટ રદ કરવા માટે અરજદાર કુટુંબના સભ્ય કે વારસદાર નાં હોય આવી અરજી લાવી શકે નહી. કોર્ટે તેનાં જજમેન્ટમાં પારા ૧૦ માં સ્પસ્ટ પણે જણાવેલ કે, કોઇપણ રીતે પ્રતિવાદી  Wapshare પરિવારના સભ્ય તરીકે અથવા એક વંશીય વંશજ તરીકે કોઈ પણ પ્રકારનું હિત ધરાવતા નથી કારણ કે તેણી ન તો કુટુંબની સભ્ય છે કે ન તો વંશીય કે વારસદાર છે. 

રીલેટેડ પેરેગ્રાફ :

This would again make it clear that, in any event, the respondent would have no interest whatsoever either as a member of the Wapshare family or as a lineal descendant in setting aside the Succession Certificate so granted as she is neither a family member nor a lineal descendant as has been held herein above. It may only be added that the High Court was correct in setting aside the Sub-Judge’s order on his finding on res judicata, but that was not the end of the matter. The High Court ought to have gone into the other two grounds, which found favour with the sub- Judge, which it did not do. (para 10)

Spread the love

Related Posts

Succession Act /

સયુંકત કુટુંબના સભ્યોએ મેહનત કરીને વ્યવસાય કરે તે સયુંકત કુટુંબનો વ્યવસાય ગણાય તથા વ્યવસાયની કમાણીમાંથી મેળવેલ મિલકત પણ સયુંકત કુટુંબની મિલકત ગણાય.

Succession Act /

હિંદુ પત્ની પતિના મૃત્યુ બાદ સંપૂર્ણપણે વારસદાર બને છે.ત્યારબાદ તેનાં બીજા લગ્ન થઇ જવાથી ગુજરનાર પતિની મિલકતમાંથી તેણીનો હક્ક છુટી જતો નથી.

Succession Act /

વીલ કરનારે વ્યક્તિગત રીતે વીલને પ્રમાણિત કરતા સાક્ષીઓ પાસે જઈ પ્રમાણિત કરેલ હોય તે કાયદા મુજબ યોગ્ય પ્રમાણીકરણ છે.

Succession Act /

કોઇપણ દસ્તાવેજમાં વિલનાં આવશ્યક ઘટક ગેરહાજર હોય તો તેને વિલ તરીકે ગણી શકાય નહીં અને આવા દસ્તાવેજના આધારે કોઈ પ્રોબેટ જારી કરી શકાય નહીં.

‹ કોઇપણ દસ્તાવેજમાં વિલનાં આવશ્યક ઘટક ગેરહાજર હોય તો તેને વિલ તરીકે ગણી શકાય નહીં અને આવા દસ્તાવેજના આધારે કોઈ પ્રોબેટ જારી કરી શકાય નહીં. › વીલ કરનારે વ્યક્તિગત રીતે વીલને પ્રમાણિત કરતા સાક્ષીઓ પાસે જઈ પ્રમાણિત કરેલ હોય તે કાયદા મુજબ યોગ્ય પ્રમાણીકરણ છે.

Categories

  • Criminal
  • Stamp Act
  • Negotiable Instrument Act
  • Limitation Act
  • Specific Relief Act
  • Family Law
  • Succession Act
  • Transfer of Property Act
  • Injunction
  • Law Notes
  • Evidence Act
  • Civil Procedure Code

Back to Top

About Us

  • home
  • Contact Us
  • Practices
  • Services
  • About Us
  • Disclaimer
© Advocate Sandeep Bhatt 2025 - All Rights Reserved