દાવામાં રજુ કરાયેલ દસ્તાવેજોને આંક આપેલ ન હોય, તો પણ પક્ષકારો તેની કોપી મેળવવા માટે હક્કદાર છે.
| દાવામાં રજુ કરાયેલ દસ્તાવેજોને કોર્ટ દ્વારા પુરાવા તરીકે સ્વીકારેલ કે આંક આપેલ ન હોય, તો પણ પક્ષકારો તેની કોપી મેળવવા માટે હક્કદાર છે. | |
| Court Name | Karnataka High Court |
| Parties Name | |
| Judge Name | R Babu |
| Date of Judgement | 7/8/1991 |
| Reference Link | ILR 1992 KAR 2700 |
| કેસની વિગત :
દાવામાં રજુ કરાયેલ દસ્તાવેજોને કોર્ટ દ્વારા પુરાવા તરીકે સ્વીકારેલ કે આંક આપેલ ન હોય, તો પણ પક્ષકારો તેની કોપી મેળવવા માટે હક્કદાર છે. રીલેટેડ પેરેગ્રાફ : Parties are entitled to copy of documents on which suit is relied upon though not marked as exhibits in evidence. |
|