Advocate Sandeep Bhatt
  • home
  • About Us
  • Practices
  • Services
  • Contact Us
  • Law Notes
  • Useful Judgments

વેચાણ આપનારે જયારે ખરીદનાર સાથે વેચાણ કરાર કરે ત્યારે તેણે મિલકતમાં રહેલ ડીફેક્ટ વિશે ખરીદનારને જણાવવાનું રહે છે.

વેચાણ આપનારે જયારે તે ખરીદનાર સાથે વેચાણ કરાર કરે ત્યારે તેણે મિલકતમાં રહેલ ડીફેક્ટ વિશે ખરીદનારને જણાવવાનું રહે છે.

Court Name BOMBAY HIGH COURT
Parties Name Ratanlal Acharatlalshet vs. Nanabhai Miyabhai
Judge Name DIXIT  and CHAINANI 
Date of Judgement 5-9-1955
Reference Link AIR 1956 BOMBAY 175

કેસની વિગત :

ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ ની કલમ – ૫૫ ની જોગવાઈ ધ્યાને લેવામાં આવેતો તે ખરીદનાર અને વેચનારના હક્કો અને જવાબદારીઓ સબંધે છે. તેની જોગવાઈઓ મુજબ વેચાણ આપનારે બે પ્રકારે ભૂમિકા નિભાવવાની રહે છે. એક તો જયારે તે ખરીદનાર સાથે વેચાણ કરાર કરે ત્યારે તેણે મિલકતમાં રહેલ ડીફેક્ટ વિશે ખરીદનારને જણાવવાનું રહે છે. તેમજ ખરીદનાર પાર્ટી દ્વારા વેચનારને મિલકતની ખરીદી અંગે જે સવાલો પૂછવામાં આવે તે અંગે જવાબો આપવાના રહે છે. વેચનાર એવું જણાવીને પોતાનું કર્તવ્ય પૂરું કરી શકે નહિ કે, ખરીદનાર દ્વારા પૂછવામાં આવેલ સવાલોના જવાબો આપી દીધેલ છે. આમ જો ખરીદનારને આપવામાં આવેલ જવાબો અંગે મીલ્ક્ત્તમાં કોઈ ક્ષતિ હોવા અંગેની હકીકત વેચનાર જાણતો હોય અને ખરીદનારને જણાવવામાં આવેલ ન હોયતો વેચનાર તેના કર્તવ્યને પૂર્ણ કરેલ છે તેમ કહી શકાય નહિ. (૧૨)

રીલેટેડ પેરેગ્રાફ :

A seller has a dual duty to perform. He is required to disclose to the buyer a material defect of which he is aware at the time when the parties enter into an agreement of sale. Apart from this duty, a seller is also required to answer requisitions made by the buyer and it is not enough for a seller to say that his duty is over or discharged by answering requisitions without pointing out to the buyer a material defect of which he is aware and of which the buyer is not aware. (Para 12)

 

વેચાણ આપનારે જયારે તે ખરીદનાર સાથે વેચાણ કરાર કરે ત્યારે તેણે મિલકતમાં રહેલ ડીફેક્ટ વિશે ખરીદનારને જણાવવાનું રહે છે.

Court NameBOMBAY HIGH COURT
Parties NameRatanlal Acharatlalshet vs. Nanabhai Miyabhai
Judge NameDIXIT  and CHAINANI 
Date of Judgement5-9-1955
Reference LinkAIR 1956 BOMBAY 175

કેસની વિગત :

એવીડન્સ એક્ટ ની કલમ – ૫૫ ની જોગવાઈ ધ્યાને લેવામાં આવેતો તે ખરીદનાર અને વેચનારના હક્કો અને જવાબદારીઓ સબંધે છે. તેની જોગવાઈઓ મુજબ વેચાણ આપનારે બે પ્રકારે ભૂમિકા નિભાવવાની રહે છે. એક તો જયારે તે ખરીદનાર સાથે વેચાણ કરાર કરે ત્યારે તેણે મિલકતમાં રહેલ ડીફેક્ટ વિશે ખરીદનારને જણાવવાનું રહે છે.

તેમજ ખરીદનાર પાર્ટી દ્વારા વેચનારને મિલકતની ખરીદી અંગે જે સવાલો પૂછવામાં આવે તે અંગે જવાબો આપવાના રહે છે. વેચનાર એવું જણાવીને પોતાનું કર્તવ્ય પૂરું કરી શકે નહિ કે, ખરીદનાર દ્વારા પૂછવામાં આવેલ સવાલોના જવાબો આપી દીધેલ છે.
આમ જો ખરીદનારને આપવામાં આવેલ જવાબો અંગે મીલ્ક્ત્તમાં કોઈ ક્ષતિ હોવા અંગેની હકીકત વેચનાર જાણતો હોય અને ખરીદનારને જણાવવામાં આવેલ ન હોયતો વેચનાર તેના કર્તવ્યને પૂર્ણ કરેલ છે તેમ કહી શકાય નહિ. (૧૨)

રીલેટેડ પેરેગ્રાફ :

A seller has a dual duty to perform. He is required to disclose to the buyer a material defect of which he is aware at the time when the parties enter into an agreement of sale. Apart from this duty, a seller is also required to answer requisitions made by the buyer and it is not enough for a seller to say that his duty is over or discharged by answering requisitions without pointing out to the buyer a material defect of which he is aware and of which the buyer is not aware. (Para 12)

Spread the love

Related Posts

Transfer of Property Act /

સહ-માલિક જમીનના ચોક્કસ ભાગનું વેલીડ ટાઈટલ ટ્રાન્સફર કરી શકે નહી જે તેમના વિશિષ્ટ કબજામાં નથી.

Transfer of Property Act /

વેચાણ દસ્તાવેજનું રજીસ્ટ્રેશન ખરીદનારની તરફેણમાં કરી આપવું એ માલિકી અને ટાઈટાલ હક્ક સાબિત કરવા માટે પૂરતું નથી તે અંગે પક્ષકારોનો ઇરાદો નક્કી કરવો જરૂરી છે.

Transfer of Property Act /

વેચાણ કિંમત ચૂકવ્યા વગરનો સ્થાવર મિલકતનો વેચાણ દસ્તાવેજ રદબાતલ છે, તેને રદબાતલ ઠરાવી આપવા માટે ડેકલેરેશનનો દાવો કરીને પડકારવાની કોઈ જરૂર નથી.

Transfer of Property Act /

સ્થાવર મિલકતનું ગીફ્ટ ડીડ રજીસ્ટર્ડ ન હોય તો તે દાન સ્વીકારનારને ટાઇટલ આપી શકતું નથી.

‹ વાદી તેનાં પ્લીડિંગ મુજબ સદર વેચાણ દસ્તાવેજ બનાવટી અને ફ્રોડ છે. તથા તે દસ્તાવેજની અમલવારી પક્ષકારો વચ્ચે કરવાની ન હતી. તે અંગે સાબિતી માટે વાદી મૌખિક પુરાવો રજુ કરવા હક્કદાર છે. › રીલીઝ ડીડને સાક્ષીઓ દ્વારા પ્રમાણિત કરવું જરૂરી નથી. તેમજ પ્રમાણિત કરેલ સાક્ષીને વિટનેશ તરીકે તપાસવાની જરૂર નથી.

Categories

  • Criminal
  • Stamp Act
  • Negotiable Instrument Act
  • Limitation Act
  • Specific Relief Act
  • Family Law
  • Succession Act
  • Transfer of Property Act
  • Injunction
  • Law Notes
  • Evidence Act
  • Civil Procedure Code

Back to Top

About Us

  • home
  • Contact Us
  • Practices
  • Services
  • About Us
  • Disclaimer
© Advocate Sandeep Bhatt 2025 - All Rights Reserved