વાદીએ વચગાળાનો મનાઈ હુકમ સાથે રીતે નુકશાનીના વળતરની દાદ પણ માંગેલ તેથી નાણામાં ભરપાઈ કરી શકાય તેવું નુકશાન હોય આમ, વાદીનો પ્રાઈમાફેસી હોય તો પણ વચગાળાનો મનાઈ હુકમ મળી શકે નહિ
કોર્ટે એક્ષ પાર્ટી મનાઈ હુકમ અંગે લાપરવાહી કે ઉતાવળ વગર, તમામ પરિસ્થિતિ ઉપર ધ્યાન આપીને ઓર્ડેર આપવો જોઈએ.
ભાગીદારી પેઢીના મેનેજિંગ પાર્ટનર દ્વારા અન્ય ભાગીદારો સામે સંચાલનમાં દખલ અટકાવવા કાયમી મનાઈ હુકમનો દાવો લાવી શકાય
વાદીએ આપેલા ચેક અંગે તેમની કોઈ જવાબદારી ન રેહતી હોય ચેક રીટર્નની ફરિયાદ ન કરવા મનાઈ હુકમ મળી શકે નહીં.
ઈરીપેરેબલ લોસ,બેલેન્સ ઓફ ક્ન્વેનીયન્શ સાબિત થાય પણ પ્રાઈમાફેસી સાબિત ન થાય તો વચગાળાનો મનાઈ હુકમ મળે નહીં.