કરારમાં સુથીની રકમ જપ્ત થવા અંગેની શરત દર્શાવવામાં આવેલ હોય, અને એગ્રીમેન્ટ રદ થાય તો રકમ જપ્ત કરી શકાય છે.
| કોઈ કરારમાં ટોકન મની/સુથીની રકમ જપ્ત થવા અંગેની શરત દર્શાવવામાં આવેલ હોય, આવો વ્યવહાર કે એગ્રીમેન્ટ રદ થાય તો, તે રકમ જપ્ત કરી શકાય છે. | |
| Court Name | SUPREME COURT |
| Parties Name | Satish Batra Vs. Sudhir Rawal |
| Judge Name | K S Radhakrishnan |
| Date of Judgement | 18/10/2012 |
| Reference Link | Civil Appeal No. 7588 of 2012 |
| કેસની વિગત :
કોઈ કરારમાં ટોકન મની/સુથીની રકમ જપ્ત થવા અંગેની શરત દર્શાવવામાં આવેલ હોય, આવો વ્યવહાર કે એગ્રીમેન્ટ રદ થાય તો, તે રકમ જપ્ત કરી શકાય છે. રીલેટેડ પેરેગ્રાફ : Transfer of Property Act, 1882 – Sec. 55 (6) (b) – If there is a forfeiture clause in the contract and in case, the agreement/transaction is canceled, the earnest money will be forfeited. |
|