ન્યુઝ પેપર રિપોર્ટને પુરાવા તરીકે પ્રુફ ઓફ ફેક્ટ સ્વીકારી શકાય નહીં તે સાંભળેલા અથવા જાણેલા તથ્ય ગણી શકાય છે.
દાવામાં જયારે બન્ને પક્ષકારો મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરે ત્યારે બર્ડન ઓફ પ્રૂફનો પ્રશ્ન ગૌણ બની જાય છે.
માત્ર બ્લેન્ક પેપર ઉપર સહી કરેલ સ્વીકાર કરવામાં આવેલ તેથી ડોક્યુમેન્ટ તૈયાર કરેલ હોવાનું સ્વીકારેલ છે માની શકાય નહીં.
દાવા અરજી પબ્લિક ડોક્યુમેન્ટ નથી તેનાં કન્ટેન્ટ સાબિત કર્યા વગર પુરાવામાં ધ્યાને લઈને આંક આપી ન શકાય.