સી.પી.સી.ઓર્ડર ૭,રૂલ ૧૧ ની અરજી પેન્ડીંગ હોય ત્યારે પ્રતીવાદીને દાવા જવાબ રજુ કરવા જણાવી શકાય નહીં.
| સી.પી.સી.- ઓર્ડર ૭,રૂલ ૧૧- દાવો રદ કરવાની અરજી પેન્ડીંગ હોય ત્યારે પ્રતીવાદીને દાવા જવાબ રજુ કરવા જણાવી શકાય નહીં. | |
| Court Name | SUPREME COURT OF INDIA |
| Parties Name | Saleem Bhai and others Vs State of Maharashtra and others |
| Judge Name | S. M. QUADRI and ARIJIT PASAYAT, JJ. |
| Date of Judgement | 17-12-200 |
| Reference Link | AIR 2003 S.C. page 759. |
| કેસની વિગત :
સી.પી.સી.- ઓર્ડર ૭,રૂલ ૧૧- દાવો રદ કરવાની અરજી પેન્ડીંગ હોય ત્યારે પ્રતીવાદીને દાવા જવાબ રજુ કરવા જણાવી શકાય નહીં. રીલેટેડ પેરેગ્રાફ : Civil P.C. (5 of 1908), O.7 R.11. |
|