માલીકી તથા ટાયટલ હક્કનાં દાવામાં અદાલત કોર્ટ કમિશનરનાં રીપોર્ટને સ્વીકારવાનો કોર્ટ ઇનકાર કરી શકે છે.
| માલીકી તથા ટાયટલ હક્ક સ્થાપિત કરવા અંગેનાં દાવામાં અદાલત કોર્ટ કમિશનર દ્વારા તૈયાર થયેલા રીપોર્ટને સ્વીકારવાનો કોર્ટ ઇનકાર કરી શકે છે. | |
| Court Name | JHARKHAND HIGH COURT |
| Parties Name | Narsing Rana and another v. Rabari Devi and other |
| Judge Name | P.P. BHATT, J. |
| Date of Judgement | 1/3/ 2013 |
| Reference Link | W.P. (C) No. 4972 of 2009 |
| કેસની વિગત :
માલીકી તથા ટાયટલ હક્ક સ્થાપિત કરવા અંગેનાં દાવામાં અદાલત કોર્ટ કમિશનર દ્વારા તૈયાર થયેલા રીપોર્ટને સ્વીકારવાનો કોર્ટ ઇનકાર કરી શકે છે. રીલેટેડ પેરેગ્રાફ : The Court can decline to accept the Court Commissioners report in Suit for declaration of right, title, and interest over the property. |
|