અસ્થિર મગજનાં કે સગીર વ્યક્તિ પક્ષકાર હોય અને તેના ઇષ્ટ મિત્ર રેકોર્ડ ઉપર હોય ત્યારે દાવો રદ કરી શકાય નહીં.
રેવન્યુ રેકોર્ડ ઓફ રાઈટ્સ માટે, રેવન્યુ રેકોર્ડમાં સુધારો કરવા માટે સિવિલ કોર્ટમાં દાવો લાવી શકાય નહીં.