Advocate Sandeep Bhatt
  • home
  • About Us
  • Practices
  • Services
  • Contact Us
  • Law Notes
  • Useful Judgments

Civil Procedure Code

જન્મ નોધણી પ્રમાણપત્રમાં જાતિ (સ્ત્રી/પુરુષ) વિષયક ભૂલ સુધારવા સિવિલ કોર્ટમાં દાદ મેળવવી જરૂરી નથી.

જન્મ નોધણી પ્રમાણપત્રમાં જાતિ (સ્ત્રી/પુરુષ) વિષયક ભૂલ થયેલ હોય તો સુધારવા સિવિલ કોર્ટમાંથી દાદ મેળવવી જરૂરી નથી.
Court Name GUJARAT HIGH COURT
Parties Name Mulla Faizal @ Fazilabanu Suleman Ibrahim Vs. State of Gujarat & Ors.
Judge Name M. DHARMADHIKARI, CJ AND C. K. THAKKAR, JJ.
Date of Judgement 16/2/2000
Reference Link Laws(GJH) -2000-2-10
કેસની વિગત :

જન્મ નોધણી પ્રમાણપત્રમાં જાતિ (સ્ત્રી/પુરુષ) વિષયક ભૂલ થયેલ હોય તો સુધારવા સિવિલ કોર્ટમાંથી દાદ મેળવવી જરૂરી નથી.

રીલેટેડ પેરેગ્રાફ :

Change of erroneous entry in the birth register regarding the sex.

 

Spread the love

Related Posts

Civil Procedure Code /

નવો દાવો લાવવાની પરવાનગી સાથે ચાલુ દાવો પરત ખેંચવાની અરજી અન્વયે કોર્ટ માત્ર દાવો પરત ખેંચવાની પરવાનગી આપી શકે નહીં, કોર્ટ સદર અરજીને રદ કરી શકે છે.

Civil Procedure Code /

મિલકતના કબજાના આધારે મનાઈ હુકમ માટે દાવો ફક્ત સિવિલ કોર્ટ દ્વારા જ નક્કી કરી શકાય છે, કબજા સંબંધિત વિવાદોના સંદર્ભમાં મનાઈ હુકમ આપવા માટે જમીન મહેસૂલ કાયદા હેઠળ કોઈ પદ્ધતિ નિર્ધારિત નથી.

Civil Procedure Code /

ટ્રાયલ કોર્ટ સી.પી.સી.ઓર્ડર ૭ રુલ ૧૧ હેઠળની અરજીનો નિકાલ કર્યા વિના ટ્રાયલ આગળ વધારી શકતી નથી

Civil Procedure Code /

કોર્ટે પક્ષકારોને પુરાવા રજૂ કરવા અને પોતાનો કેસ રજૂ કરવાની સંપૂર્ણ તક આપવા વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ.

‹ કોર્ટ કરારનાં વિશિષ્ટ પાલન અંગેની દાદ મંજુર કરવા બંધનકર્તા નથી. › મેજીસ્ટ્રેટ જન્મ નોંધની અરજી યોગ્ય ઇન્કવાયરી કર્યા વગર મંજુર કરી શકે નહીં.

Categories

  • Criminal
  • Stamp Act
  • Negotiable Instrument Act
  • Limitation Act
  • Specific Relief Act
  • Family Law
  • Succession Act
  • Transfer of Property Act
  • Injunction
  • Law Notes
  • Evidence Act
  • Civil Procedure Code

Back to Top

About Us

  • home
  • Contact Us
  • Practices
  • Services
  • About Us
  • Disclaimer
© Advocate Sandeep Bhatt 2025 - All Rights Reserved