Advocate Sandeep Bhatt
  • home
  • About Us
  • Practices
  • Services
  • Contact Us
  • Law Notes
  • Useful Judgments

Civil Procedure Code

સી.પી.સી. ની કલમ ૧૫૧ હેઠળ હુકમનામામાં સુધારો કરવા માટે દાખલ કરાયેલી અરજીમાં સ્પષ્ટ અને કોઈપણ ચોક્કસતા વિગત દર્શાવેલ ન હોય ત્યારે મંજુર કરી શકાય નહીં

વાદીએ સી.પી.સી. ની કલમ ૧૫૧ હેઠળ હુકમનામામાં સુધારો કરવાની અરજીમાં વિવાદિત છજજાને તેને પરત આપવા અંગે અરજી કરેલ હતી, તેમાં વિવાદિત છજજાનાં માપ કે ચોક્કસ પ્રકારનું વર્ણન કે રફ સ્કેચ દર્શાવેલ ન હતા. તેમજ વાદીએ દાવા અરજીમાં પણ તેનો ઉલ્લેખ કરેલ નહતો. તેથી વિવાદિત છજજા પ્રતિવાદી વાદીને સોપી આપે તેવી હુકમનામામાં સુધારો કરવાની અરજી ટ્રાયલ કોર્ટ દ્વારા નામંજૂર કરાયેલ. જેને હાઈકોર્ટમાં પડકારવામાં આવેલ તે મંજુર કરાયેલ હતી. તે અંગે નામદાર સુપ્રીમ કોર્ટે એવું જણાવી રદ કરેલ કે, વાદીની અરજી, દાવા અરજી તથા હુકમનામામાં વિવાદિત છજજાનાં માપ કે ચોક્કસ પ્રકારનું વર્ણન કે રફ સ્કેચ દર્શાવેલ ન હતા, તેથી સદર અરજી મંજુર કરવી તે હુકમનામાનાં વિગતોની બહરની વિગતો હોય તેથી તેને મંજુર કરી શકાય નહી, અને હાઈકોર્ટનો હુકમ રદ કરી અરજી નામંજૂર કરેલ. 

Case Law: Ramesh v. Harbans Nagpal and Ors.  2015 AIR SCW 3702

Spread the love

Related Posts

Civil Procedure Code /

નવો દાવો લાવવાની પરવાનગી સાથે ચાલુ દાવો પરત ખેંચવાની અરજી અન્વયે કોર્ટ માત્ર દાવો પરત ખેંચવાની પરવાનગી આપી શકે નહીં, કોર્ટ સદર અરજીને રદ કરી શકે છે.

Civil Procedure Code /

મિલકતના કબજાના આધારે મનાઈ હુકમ માટે દાવો ફક્ત સિવિલ કોર્ટ દ્વારા જ નક્કી કરી શકાય છે, કબજા સંબંધિત વિવાદોના સંદર્ભમાં મનાઈ હુકમ આપવા માટે જમીન મહેસૂલ કાયદા હેઠળ કોઈ પદ્ધતિ નિર્ધારિત નથી.

Civil Procedure Code /

ટ્રાયલ કોર્ટ સી.પી.સી.ઓર્ડર ૭ રુલ ૧૧ હેઠળની અરજીનો નિકાલ કર્યા વિના ટ્રાયલ આગળ વધારી શકતી નથી

Civil Procedure Code /

કોર્ટે પક્ષકારોને પુરાવા રજૂ કરવા અને પોતાનો કેસ રજૂ કરવાની સંપૂર્ણ તક આપવા વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ.

‹ મૂળ દાવો ડિસમિસ ફોર ડિફોલ્ટ (વાદીના ગેરહાજરનાં) કારણે કોર્ટ દ્વારા કાઢી નાખવામાં આવ્યો હોય ત્યારે કેસ પુનઃસ્થાપિત કરવાની જોગવાઈ

Categories

  • Criminal
  • Stamp Act
  • Negotiable Instrument Act
  • Limitation Act
  • Specific Relief Act
  • Family Law
  • Succession Act
  • Transfer of Property Act
  • Injunction
  • Law Notes
  • Evidence Act
  • Civil Procedure Code

Back to Top

About Us

  • home
  • Contact Us
  • Practices
  • Services
  • About Us
  • Disclaimer
© Advocate Sandeep Bhatt 2025 - All Rights Reserved