નવો દાવો લાવવાની પરવાનગી સાથે ચાલુ દાવો પરત ખેંચવાની અરજી અન્વયે કોર્ટ માત્ર દાવો પરત ખેંચવાની પરવાનગી આપી શકે નહીં, કોર્ટ સદર અરજીને રદ કરી શકે છે.
કાયદાનો પ્રસ્થાપિત સિદ્ધાંત છે કે, દાવો દાખલ કરવાની સ્વતંત્રતા સાથે જો દાવો પાછો ખેંચવા માટે અરજી કરવામાં આવે છે, તો, કોર્ટ દાવો દાખલ કરવાની સ્વતંત્રતા વિના ફક્ત દાવો પરત ખેંચવાની પરવાનગી આપી શકે નહીં, જોકે કોર્ટ આવી અરજીને નકારી શકે છે.
Case Law: Mario Shaw vs. Martin Fernandez and another