કાયદા મુજબ વેચાણ માટે મૌખિક કરાર વેલીડ છે, તેમછતાં પુરાવાની જવાબદારી તે વ્યક્તિની છે જે આવા મૌખિક કરાર હોવા અંગેનો દાવો કરે છે.
| વેચાણ કરાર મોખિક હોય તો પણ તેનું પાલન કરવી શકાય છે. | |
| Court Name | MADRAS HIGH COURT |
| Parties Name | Shanmugam Vs. Hema |
| Judge Name | RAJASURIA, J. |
| Date of Judgement | 20/1/2011 |
| Reference Link | A. No. 609 of 2010 |
| કેસની વિગત :
ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ ૧૮૮૨, ની કલમ ૯ મૌખિક ટ્રાન્સફર અંગેની જોગવાઈ સબંધે છે. તે કલમ અનુશાર જ્યારે કાયદા દ્વારા સ્પષ્ટપણે લેખન જરૂરી ન હોય તેવા દરેક કિસ્સામાં મિલકતનું ટ્રાન્સફર લેખન વિના કરી શકાય છે. તે જોગવાઇઓ મુજબ કાયદા મુજબ વેચાણ માટે મૌખિક કરાર શક્ય હોવા છતાં, પુરાવાની જવાબદારી તે વ્યક્તિની છે જે આવા મૌખિક કરાર હોવા અંગેનો દાવો કરે છે. રીલેટેડ પેરેગ્રાફ : Transfer of Property Act 1882 – U/s.9 – an Oral agreement to sell is possible as per law yet the onus of proof is on the person, who leads such oral agreement. |
|