પ્રોબેટ કોર્ટે કોઇપણ મિલકતના ટાઈટલ કે અસ્તિત્વ અંગેનો નિર્ણય કરવાનો નથી.
| પ્રોબેટ કાર્યવાહી એ કોર્ટનું એક અલગ અને સ્વતંત્ર જ્યુરીડીકડિક્સન છે, જેમાં પ્રોબેટ કોર્ટે કોઇપણ મિલકતના ટાઈટલ કે અસ્તિત્વ અંગેનો નિર્ણય કરવાનો નથી. | |
| Court Name | SUPREME COURT |
| Parties Name | Chiranjilal Shrilal Goenka (Deceased) through LRs Vs. Jasjit Singh and others |
| Judge Name | RAMASWAMY and R. M. SAHAI , JJ. |
| Date of Judgement | 18/3/1993 |
| Reference Link | 1993 SCC (2) 507 |
| કેસની વિગત :
પ્રોબેટ કાર્યવાહી એ કોર્ટનું એક અલગ અને સ્વતંત્ર જ્યુરીડીકડિક્સન છે, જેમાં પ્રોબેટ કોર્ટે કોઇપણ મિલકતના ટાઈટલ કે અસ્તિત્વ અંગેનો નિર્ણય કરવાનો નથી. રીલેટેડ પેરેગ્રાફ : The probate court does not decide any question of title or the existence of the property itself. |
|