Advocate Sandeep Bhatt
  • home
  • About Us
  • Practices
  • Services
  • Contact Us
  • Law Notes
  • Useful Judgments

Succession Act

સયુંકત કુટુંબના સભ્યોએ મેહનત કરીને વ્યવસાય કરે તે સયુંકત કુટુંબનો વ્યવસાય ગણાય તથા વ્યવસાયની કમાણીમાંથી મેળવેલ મિલકત પણ સયુંકત કુટુંબની મિલકત ગણાય.

 

સયુંકત કુટુંબના સભ્યોએ મેહનત કરીને વ્યવસાય કરે તે સયુંકત કુટુંબનો વ્યવસાય ગણાય તથા વ્યવસાયની કમાણીમાંથી મેળવેલ મિલકત પણ સયુંકત કુટુંબની મિલકત ગણાય.
Court Name ANDHRA PRADESH HIGH COURT
Parties Name Purna Bai and others Vs. Ranchhoddas and others
Judge Name BHASKAR RAO and RANGA REDDY
Date of Judgement 30-4-1992
Reference Link AIR 1992 ANDHRA PRADESH 270
કેસની વિગત :

જયારે સયુંકત કુટુંબના સભ્યો સાથે મહેનત કરીને વ્યવસાય કરે અને તેમાં વ્યવસાયની કમાણીમાંથી મિલકતો વસાવે ત્યારે બીજા કોઈ વિરોધાભાસ ઉપસ્થિત નાં થાય તો તે મેળવેલી મિલકતો સયુંકત કુટુંબની મિલકત ગણાશે. તેથી પિતા દ્વારા શરૂઆત કરાયેલ બિજનેસને પુત્ર દ્વારા પિતાની સાથે સયુંકત રીતે ચલાવવા તથા વિકસિત કરવામાં આવે તે સયુંકત કુટુંબનો વ્યવસાય ગણાય અને તે વ્યવસાયની કમાણીમાંથી મેળવેલ મિલકતો જોઈન્ટ ફેમીલીની મિલકતો ગણાય. (પારા ૧૪,૧૫)

રીલેટેડ પેરેગ્રાફ :

When members of the joint family by their joint labour do the business and acquire properties, the properties so acquired in the absence of an intention to a contrary effect would be the joint family properties. Thus, where the business started by the father was carried on and developed by joint efforts of the father and his sons the business would be a joint family business and properties acquired out of the earnings of such business would constitute joint family properties. Absence of ancestral nucleus for starting the business is irrelevant in such cases. (Paras 14 15)

 

Spread the love

Related Posts

Succession Act /

હિંદુ પત્ની પતિના મૃત્યુ બાદ સંપૂર્ણપણે વારસદાર બને છે.ત્યારબાદ તેનાં બીજા લગ્ન થઇ જવાથી ગુજરનાર પતિની મિલકતમાંથી તેણીનો હક્ક છુટી જતો નથી.

Succession Act /

વીલ કરનારે વ્યક્તિગત રીતે વીલને પ્રમાણિત કરતા સાક્ષીઓ પાસે જઈ પ્રમાણિત કરેલ હોય તે કાયદા મુજબ યોગ્ય પ્રમાણીકરણ છે.

Succession Act /

જે વ્યક્તિ કુટુંબના સભ્ય કે વારસદાર નાં હોય તે શક્સેશન સર્ટીફીકેટ રદ કરવાની અરજી લાવી શકે નહી.

Succession Act /

કોઇપણ દસ્તાવેજમાં વિલનાં આવશ્યક ઘટક ગેરહાજર હોય તો તેને વિલ તરીકે ગણી શકાય નહીં અને આવા દસ્તાવેજના આધારે કોઈ પ્રોબેટ જારી કરી શકાય નહીં.

‹ વાદીએ વચગાળાનો મનાઈ હુકમ સાથે રીતે નુકશાનીના વળતરની દાદ પણ માંગેલ તેથી નાણામાં ભરપાઈ કરી શકાય તેવું નુકશાન હોય આમ, વાદીનો પ્રાઈમાફેસી હોય તો પણ વચગાળાનો મનાઈ હુકમ મળી શકે નહિ › દતકપુત્ર દ્વારા ગુજ. પિતાની મિલકતના એકમાત્ર વારસદાર તરીકે દાવો કરેલ. જે માટે દતકપુત્રએ સ્વતંત્ર પુરાવાઓથી દતક હોવાનું સાબિત કરવું પડે છે.

Categories

  • Criminal
  • Stamp Act
  • Negotiable Instrument Act
  • Limitation Act
  • Specific Relief Act
  • Family Law
  • Succession Act
  • Transfer of Property Act
  • Injunction
  • Law Notes
  • Evidence Act
  • Civil Procedure Code

Back to Top

About Us

  • home
  • Contact Us
  • Practices
  • Services
  • About Us
  • Disclaimer
© Advocate Sandeep Bhatt 2025 - All Rights Reserved