પક્ષકાર સક્રિય હોય પરંતુ તેનાં એડવોકેટ સક્રિય ન હોય તો, તેની બેદરકારીને કારણે નિર્દોષ પક્ષકારને નુક્શાન થવું ન જોઈએ.
| પક્ષકાર સક્રિય હોય પરંતુ તેનાં એડવોકેટ સક્રિય ન હોય તો, તેની બેદરકારીને કારણે નિર્દોષ પક્ષકારને નુક્શાન થવું ન જોઈએ. | |
| Court Name | SUPREME COURT |
| Parties Name | Rafiq and another Vs. Munshi Lal and another |
| Judge Name | D.A.Desai and Baharul Islam JJ. |
| Date of Judgement | 16/4/1981 |
| Reference Link | 1981 AIR 1400 |
| કેસની વિગત :
પક્ષકાર સક્રિય હોય પરંતુ તેનાં એડવોકેટ સક્રિય ન હોય તો, તેની બેદરકારીને કારણે નિર્દોષ પક્ષકારને નુક્શાન થવું ન જોઈએ. રીલેટેડ પેરેગ્રાફ : If the litigant was diligent and the advocate was negligent, the principle that for the fault of the advocate an innocent party should not suffer. |
|