ડેકલેરેસનનાં દાવામાં વાદી કબજેદાર ન હોય તથા કબજો પરત મળવાની દાદ માંગેલ ન હોય તો દાવો મેઈન્ટેનેબલ નથી.
| ડેકલેરેસનનાં દાવામાં વાદી કબજેદાર ન હોય તથા કબજો પરત મળવાની દાદ માંગેલ ન હોય તો દાવો મેઈન્ટેનેબલ નથી. | |
| Court Name | SUPREME COURT |
| Parties Name | Ram Saran Vs Ganga Devi |
| Judge Name | K.S.Hegde, A.N.Grover and G.K.Mitter JJ. |
| Date of Judgement | 17/4/1972 |
| Reference Link | (1973) 2 SCC 60 |
| કેસની વિગત :
ડેકલેરેસન અંગેનાં દાવામાં વાદી દાવાવાળી મિલકતનાં કબ્જામાં ન હતા અને પોતે એક માત્ર સંપૂર્ણ માલિક છે તેવું ઠરાવી આપવાની માંગણી ડેકલેરેસનની દાદ દ્વારા માંગેલ પરંતુ મિલકતનો સંપૂર્ણ કે અંશત કબજો મળવા અંગેની દાદ માંગેલ નહીં. જેથી વાદીનાં દાવાને સ્પેસિફિક રીલીફ એક્ટની કલમ ૪૧ નો સ્પષ્ટ બાધ આવે છે.નામદાર સુપ્રીમ કોર્ટ તેનાં આ જજમેન્ટમાં એ સિદ્ધાંત દર્શાવેલ છે કે “ જયારે વાદી દાવાવાળી મિલકતમાં કબ્જા મળવાની દાદ માંગતા ન હોય અને માત્ર પોતે એક માત્ર માલિક છે તેવું ઠરાવી આપવા ડેકલેરેસનની દાદ માંગેલ હોય વાદીનો દાવો મેઈન્ટેનેબલ નથી.” રીલેટેડ પેરેગ્રાફ : The suit is hit by Section 42 of the Specific Relief Act.- The plaintiffs have not sought possession of those properties. They merely claimed a declaration that they are the owners of the suit properties. Hence the suit is not maintainable.( para 4) |
|