કોર્ટ કરારનાં વિશિષ્ટ પાલન અંગેની દાદ મંજુર કરવા બંધનકર્તા નથી.
| કોર્ટ કરારનાં વિશિષ્ટ પાલન અંગેની દાદ મંજુર કરવા બંધનકર્તા નથી. | |
| Court Name | SUPREME COURT |
| Parties Name | Parakunnan Veetill Joseph’s Son Mathew Vs. Nedumbara Kuruvila’s Son and others |
| Judge Name | CHINNAPPA REDDY and K. JAGANNATHA SHETTY |
| Date of Judgement | 14/9/1987 |
| Reference Link | AIR 1987 SC 2328 |
| કેસની વિગત :
કરારની અમલવારી નક્કી કરવા અંગે અદાલતો ન્યાયિક વિવેકાધિકાર જાળવી રાખે છે. કોર્ટે કેસના તમામ તથ્યો અને સંજોગોનો કાળજીપૂર્વક વિચાર કરવો જોઈએ. કોર્ટ ફક્ત એટલા માટે કરારની અમલવારી કરી આપવા માટે બંધાયેલી નથી કારણ કે તે કાયદેસર છે. મુકદ્દમા પાછળનો હેતુ પણ ન્યાયિક ચુકાદામાં દાખલ થવો જોઈએ. કોર્ટે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેનો ઉપયોગ વાદીને અન્યાયી રીતે લાભ મેળવવા માટે જુલમના સાધન તરીકે ન થાય. રીલેટેડ પેરેગ્રાફ : The Court is not bound to grant specific performance merely because it is lawful to do so. |
|