Advocate Sandeep Bhatt
  • home
  • About Us
  • Practices
  • Services
  • Contact Us
  • Law Notes
  • Useful Judgments

Civil Procedure Code

કરારમાં સુથીની રકમ જપ્ત થવા અંગેની શરત દર્શાવવામાં આવેલ હોય, અને એગ્રીમેન્ટ રદ થાય તો રકમ જપ્ત કરી શકાય છે.

કોઈ કરારમાં ટોકન મની/સુથીની રકમ જપ્ત થવા અંગેની શરત દર્શાવવામાં આવેલ હોય, આવો વ્યવહાર કે એગ્રીમેન્ટ રદ થાય તો, તે રકમ જપ્ત કરી શકાય છે.
Court Name SUPREME COURT
Parties Name Satish Batra  Vs.  Sudhir Rawal
Judge Name K S Radhakrishnan
Date of Judgement 18/10/2012
Reference Link Civil Appeal No. 7588 of 2012
કેસની વિગત :

કોઈ કરારમાં ટોકન મની/સુથીની રકમ જપ્ત થવા અંગેની શરત દર્શાવવામાં આવેલ હોય, આવો વ્યવહાર કે એગ્રીમેન્ટ રદ થાય તો, તે રકમ જપ્ત કરી શકાય છે.

રીલેટેડ પેરેગ્રાફ :

Transfer of Property Act, 1882 – Sec. 55 (6) (b) – If there is a forfeiture clause in the contract and in case, the agreement/transaction is canceled, the earnest money will be forfeited.

Spread the love

Related Posts

Civil Procedure Code /

નવો દાવો લાવવાની પરવાનગી સાથે ચાલુ દાવો પરત ખેંચવાની અરજી અન્વયે કોર્ટ માત્ર દાવો પરત ખેંચવાની પરવાનગી આપી શકે નહીં, કોર્ટ સદર અરજીને રદ કરી શકે છે.

Civil Procedure Code /

મિલકતના કબજાના આધારે મનાઈ હુકમ માટે દાવો ફક્ત સિવિલ કોર્ટ દ્વારા જ નક્કી કરી શકાય છે, કબજા સંબંધિત વિવાદોના સંદર્ભમાં મનાઈ હુકમ આપવા માટે જમીન મહેસૂલ કાયદા હેઠળ કોઈ પદ્ધતિ નિર્ધારિત નથી.

Civil Procedure Code /

ટ્રાયલ કોર્ટ સી.પી.સી.ઓર્ડર ૭ રુલ ૧૧ હેઠળની અરજીનો નિકાલ કર્યા વિના ટ્રાયલ આગળ વધારી શકતી નથી

Civil Procedure Code /

કોર્ટે પક્ષકારોને પુરાવા રજૂ કરવા અને પોતાનો કેસ રજૂ કરવાની સંપૂર્ણ તક આપવા વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ.

‹ ફેમીલી સેટલમેન્ટ ડીડને રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી નથી,તેમજ આવું ડીડ પુરવામાં સ્વીકાર્ય છે. › કરાર ભંગમાં ભોગ બનનાર પક્ષકારને નુકશાન થયેલુ સાબિત ન થાય તો પણ વળતર મેળવવા હક્કદાર છે.

Categories

  • Criminal
  • Stamp Act
  • Negotiable Instrument Act
  • Limitation Act
  • Specific Relief Act
  • Family Law
  • Succession Act
  • Transfer of Property Act
  • Injunction
  • Law Notes
  • Evidence Act
  • Civil Procedure Code

Back to Top

About Us

  • home
  • Contact Us
  • Practices
  • Services
  • About Us
  • Disclaimer
© Advocate Sandeep Bhatt 2025 - All Rights Reserved