ભરણ પોષણની રકમમાં ફેરફારની અરજીમાં વધારાની રકમ, અરજીની તારીખથી નહીં, ઓર્ડરની તારીખથી લાગુ પાડી શકાય.
| ભરણ પોષણની રકમમાં ફેરફાર કરવાની અરજી અંગે વધારાની રકમ, અરજીની તારીખથી નહીં પરંતુ ઓર્ડરની તારીખથી લાગુ પાડી શકાય. | |
| Court Name | RAJASTHAN HIGH COURT |
| Parties Name | Raj Kumar Vs Shanta Bai |
| Judge Name | Sunil Kumar Garg, J. |
| Date of Judgement | 14/2/2002 |
| Reference Link | 2002 CrLJ 2894 |
| કેસની વિગત :
ભરણ પોષણની રકમમાં ફેરફાર કરવાની અરજી અંગે વધારાની રકમ, અરજીની તારીખથી નહીં પરંતુ ઓર્ડરની તારીખથી લાગુ પાડી શકાય. રીલેટેડ પેરેગ્રાફ : CODE OF CRIMINAL PROCEDURE, 1973 Section – 127 Alteration of allowance can be made from the date of order and not from the date of application.(para-15) |
|